લખાણ પર જાઓ

સોડગામ

વિકિપીડિયામાંથી
સોડગામ
—  ગામ  —
સોડગામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′35″N 72°54′54″E / 21.726464°N 72.91505°E / 21.726464; 72.91505
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો વાલિયા
વસ્તી ૧,૮૬૩[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા,પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી,જુવાર, શેરડી, મકાઈ

સોડગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક અને આગળ પડતું ગામ છે. સોડગામ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે.

આ ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, નોકરી, ખેતમજૂરી તેમ જ પશુપાલન જેવાં કાર્યો કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી કે ખાનગી નોકરી પણ કરે છે. જુવાર, તુવર, મકાઈ, કપાસ તથા અન્ય શાકભાજી અહીંના મુખ્ય ખેત-ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Sodgam Village Population, Caste - Valia Bharuch, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]