સતલાસણા તાલુકો
સતલાસણા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
મુખ્ય મથક | સતલાસણા |
વસ્તી | ૮૯,૫૪૬[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૪૫ ♂/♀ |
સાક્ષરતા | ૬૪% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સતલાસણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેેેલા મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સતલાસણા આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ વિસ્તાર એક સમયે મહી કાંઠા એજન્સી તરીકે પ્રચલિત હતો, જે હાલ ગઢવાડા વિસ્તાર તરીકે પ્રચલિત છે. અહીં નજીકમાં કૈલાશ ટેકરી શિવમંદિર આવેલ છે, જ્યાં શ્રાવણ માસના આઠમના રોજ મેળો ભરાય છે. અહીં જોવાલાયક સ્થળોમાંં ધરોઈ બંધ, તારંગા જૈન મંદિર અને ધરોઈ નદી વિસ્તાર છેે.
સતલાસણા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Talukas in Mahesana district, Gujarat - Census 2011". મૂળ માંથી 2020-09-20 પર સંગ્રહિત. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૮.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- સતલાસણા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૪-૦૩-૧૩ ના રોજ વેબેક મશિન
- તાલુકાના ગામોની યાદી સંગ્રહિત ૨૦૧૪-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |