મહેસાણા તાલુકો

વિકિપીડિયામાંથી
મહેસાણા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહેસાણા
મુખ્યમથકમહેસાણા
વિસ્તાર
 • કુલ૮૧૯.૭૬ km2 (૩૧૬.૫૧ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૫૨૯૮૧૬
 • ગીચતા૬૫૦/km2 (૧૭૦૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૧૨
 • સાક્ષરતા
૭૬.૪
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
તાલુકા પંચાયત કચેરી મહેસાણા

મહેસાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. મહેસાણા આ તાલુકા તેમ જ જિલ્લાનું મુખ્ય મથક છે.

મહેસાણા તાલુકામા આવેલા ગામો[ફેરફાર કરો]

મહેસાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Mahesana Taluka Population, Religion, Caste Mahesana district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]