સતલાસણા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સતલાસણા
—  નગર  —
સતલાસણાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 24°01′N 72°47′E / 24.02°N 72.79°E / 24.02; 72.79
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી ૮,૦૦૨ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 234 metres (768 ft)

સતલાસણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

સતલાસણા વિસનગરથી અંબાજી મુખ્ય માર્ગ પર આવેલું મહત્વનું ગામ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Satlasana Population - Mahesana, Gujarat". Retrieved ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.