કડી તાલુકો
કડી તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | 23°11′N 72°12′E / 23.18°N 72.2°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
મુખ્ય મથક | કડી |
વસ્તી | ૩,૪૧,૪૦૭[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૨૧ ♂/♀ |
સાક્ષરતા | ૮૧.૯૭% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
કડી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલો તાલુકો છે. કડી આ તાલુકાનું મુખ્ય મથક છે.
તાલુકાની સામાન્ય માહિતી[ફેરફાર કરો]
કડી તાલુકાની સામાન્ય માહિતી નીચે પ્રમાણે છે.[૨]
- પાક: બાજરી, જુવાર, કપાસ, ઘઉં, રાયડો, ઘોડાજીરૂ
- પાલતુ પ્રાણીઓ: ગાય, ભેંસ, ઉંટ, ગધેડા, બકરા
- ખનીજો: ખનીજતેલ, પેટ્રોલીયમ વાયુઓ
- રેલમાર્ગ: ૧૫ કિ.મી.
- રસ્તાઓ: રાજય ધોરીમાર્ગો, પંચાયત માર્ગો
કડી તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]
કડી તાલુકામાં ૧૧૧ જેટલા ગામોનો સમાવેશ થાય છે.
| ||||||||||||||||
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Villages and Towns in Kadi Taluka of Mahesana, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "મહેસાણા જીલ્લા પંચાયત". મૂળ માંથી 2013-05-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૧૬.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- કડી તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૧૬-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |