ઉંઝા
Appearance
ઉંઝા | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 23°48′13″N 72°23′53″E / 23.803571°N 72.397926°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | ઊંઝા |
ઊંચાઇ | ૧૧૧ m (૩૬૪ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૫૩,૮૭૬ |
• સાક્ષરતા | ૭૭% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ઉંઝા કે ઊંઝા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું નગર અને તે તાલુકાનું મુખ્યમથક છે. ઉંઝા નગરપાલિકા છે.
વસ્તી
[ફેરફાર કરો]૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉંઝાની વસ્તી ૫૩,૮૭૬ હતી. ઊંઝાનો સરેરાશ સાક્ષરતા દર ૭૭% છે.
મહત્વના સ્થળો
[ફેરફાર કરો]- ઉંઝાનું માર્કેટયાર્ડ - એશિયામાં સૌથી મોટું માર્કેટ યાર્ડ.
- ઉમિયા માતાજીનું મંદિર, ઉંઝા - પટેેેલ સમાજના કુળદેવીનું મંદિર.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ The Registrar General & Census Commissioner, India, New Delhi-110011. "ભારતની વસ્તી ગણતરી, ૨૦૧૧ના આંકડા (ઊંઝા તાલુકો)". વસ્તી ગણતરી. Office of The Registrar General & Census Commissioner, India. મેળવેલ ૨ સપ્ટેમ્બર ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર ઉંઝા સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |