ચર્ચા:ઉંઝા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઉંઝા કે ઊંઝા?[ફેરફાર કરો]

આ નામ જુનાગઢની જેમ જ હંમેશા ચર્ચામાં રહ્યું છે અને રહેશે. કદાચ ઊંઝા સાચી જોડણી હોઈ શકે, પણ રેલ્વે સ્ટેશન પર ઉંઝા નામનું જ પાટીયું/પાટીયા છે (જુઓ: અને ચિત્રો તથા ગૂગલ શોધ પરિણામો), માટે લેખને ઉંઝા એવી જોડણી (સ્પષ્ટતા:કુખ્યાત "ઊંઝા જોડણી" સાથે કોઈ લેવાદેવા નથી) પર પુન:સ્થાપિત કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૦, ૧૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]