ઉંઝા તાલુકો
Appearance
(ઊંઝા તાલુકો થી અહીં વાળેલું)
ઉંઝા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
મુખ્યમથક | ઉંઝા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૭૫૫૩૯ |
• લિંગ પ્રમાણ | ૯૨૭ |
• સાક્ષરતા | ૭૯.૫ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ઉંઝા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલો તાલુકો છે. ઉંઝા નગર તાલુકાનું મુખ્ય મથક છે.
ઉંઝા તાલુકાનાં ગામો
[ફેરફાર કરો]ઉંઝા તાલુકામાં ૩૨ ગામોનો સમાવેશ થાય છે.
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Talukas in Mahesana district, Gujarat - Census 2011". મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |