લખાણ પર જાઓ

વિજાપુર તાલુકો

વિકિપીડિયામાંથી
વિજાપુર તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહેસાણા
મુખ્ય મથકવિજાપુર
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૫૭૬૯૯
 • લિંગ પ્રમાણ
૯૨૭
 • સાક્ષરતા
૮૪.૮૮%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

વિજાપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિજાપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.

વિજાપુર તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

વિજાપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
 1. અબાસણા
 2. અભરામપુરા
 3. અગલોડ
 4. આનંદપુરા
 5. આસોડા
 6. બામણવા
 7. બીલીયા
 8. ભીમપુરા વાલોર
 9. ચાંગોદ
 10. ડાભલા
 11. દગાવાડીયા
 12. ડેરીયા
 13. દેવડા
 14. દેવપુરા
 15. ફલુ
 16. ફુદેડા
 17. ગઢડા
 18. ગણેશપુરા
 19. ગવાડા
 20. ગેરીતા
 21. ઘાંટુધણપુરા
 22. ગુંછાલી
 23. ગુંદરાસણ
 24. હાથીપુરા
 25. હીરપુરા
 26. જંત્રાલ
 27. જેપુર
 28. કમલપુર
 29. કેલીસણા
 30. ખણુસા
 31. ખરોડ
 32. કોલવડા
 33. કોટ
 34. કોટડી
 35. કુકરવાડા
 36. લાડોલ
 37. મલાવ
 38. માલોસણ
 39. મંડાલીખરોડ
 40. માણેકપુર ડાભલા
 41. મોરવાડ
 42. મોતીપુરા
 43. પામોલ
 44. પેઢામલી
 45. પિલવાઇ
 46. રામપુર કોટ
 47. રામપુર કુવાયડા
 48. રણછોડપુરા
 49. રાંસીપુર
 50. સંઘપુર
 51. સરદારપુર
 52. સયાજીનગર
 53. સોજા
 54. સોખડા
 55. સુંદરપુર
 56. તાતોસણ
 57. ટેચવા
 58. ટીટોદણ
 59. ઉબખલ
 60. વડાસણ
 61. વસાઇ
 62. લોદરા
 63. વિજાપુર
 64. વિજાપુર (ગ્રામ્ય)
 65. ફતેહપુરા


સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Vijapur Taluka Population, Religion, Caste Mahesana district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-04-14 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જુલાઇ ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]