લખાણ પર જાઓ

જોટાણા તાલુકો

વિકિપીડિયામાંથી
જોટાણા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
મુખ્ય મથક જોટાણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

જોટાણા તાલુકો ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલો તાલુકો છે. જોટાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

જોટાણા તાલુકાની રચના ૨૦૧૩માં થઇ હતી, જ્યારે તાલુકા પંચાયત ૧૯ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ કાર્યરત થઇ હતી.[]. મહેસાણા તાલુકાના ૨૨, કડી તાલુકાના ૧૦ અને દેત્રોજ તાલુકાના ૩ ગામો મળીને કુલ ૩૫ ગામોનો આ તાલુકો બનેલો છે.

જોટાણા તાલુકાના ગામો

[ફેરફાર કરો]
તાલુકાનું ભૌગોલીક સ્થાન અને જોટાણા તાલુકાના ગામ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ઈતિહાસ". મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]