વડનગર
Appearance
વડનગર | |
— નગર — | |
કિર્તી તોરણ, વડનગર
| |
અક્ષાંશ-રેખાંશ | 23°47′06″N 72°38′24″E / 23.785°N 72.64°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
વસ્તી | ૨૭,૭૯૦[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 143 metres (469 ft) |
વડનગર ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વડનગર ભારતના ૧૫માં અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે.
ભૂગોળ
[ફેરફાર કરો]વડનગર ૨૩.૭૮° N ૭૨.૬૩° E.[૨] પર સ્થિત છે અને દરિયાની સપાટીથી આશરે ૧૪૩ મીટરની ઊંચાઈ પર આવેલું છે.
મહત્વના સ્થળો
[ફેરફાર કરો]વડનગરમાં આવેલા રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાં અજપાલ કુંડ (ગૌરી કુંડ) (N-GJ-154), અર્જુન બારી દરવાજો (N-GJ-155) અને કિર્તી તોરણ (N-GJ-156) નો સમાવેશ થાય છે. અન્ય સ્થળો નીચે મુજબ છે:
- તાના-રીરીની સમાધિ
- હાટકેશ્વર મહાદેવ
- જૈન દેરાસર (હાથીદેરા)
- શર્મીસ્તા તળાવ
- બોદ્ધ કાલીન અવશેષ
- વડનગર મ્યુઝિયમ
- આમથેર માતા મંદિર
-
હાટકેશ્વર મહાદેવ મંદિર
-
હાથી જૈન દેરાસર
-
કિર્તી તોરણ
-
કિર્તી તોરણ
-
તાના-રીરી બગીચો અને સમાધિ
-
ગૌરી કુંડ
-
અર્જુન બારી
શૈક્ષણિક સંસ્થાઓ
[ફેરફાર કરો]શાળા
- જવાહર નવોદય વિદ્યાલય (સીબીએસઇ)
- અનાર્ત શિક્ષણ કેન્દ્ર
- નવીન સર્વ વિદ્યાલય
- કુમાર શાળા
- કન્યા શાળા
- બી.એન.હાઈસ્કુલ
- રોયલ અંગ્રેજી માધ્યમ શાળા
- સરસ્વતી વિદ્યા મંદિર
- શિશુ મંદિર
કોલેજ
- સરકારી વિજ્ઞાન કોલેજ
- સરકારી પોલીટેકનીક કોલેજ
- સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા
- વડનગર નાગરિક સહકારી બેંક લી. આર્ટસ અને કોમર્સ કોલેજ
પરિવહન
[ફેરફાર કરો]વડનગર ગુજરાતના બધાં મોટા શહેરો સાથે જાહેર પરિવહન માર્ગે જોડાયેલું છે. વડનગર રેલ્વે સ્ટેશન રાજ્ય અને દેશના અન્ય સ્થળો સાથે સંકળાયેલું છે.
વડનગર તાલુકો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Vadnagar Population, Caste Data Mahesana Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-02-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જૂન ૨૦૧૭.
- ↑ Falling Rain Genomics, Inc - Vadnagar