થોળ (તા. કડી)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
થોળ
—  ગામ  —
સુર્યોદય સમયે થોળના તળાવની લાક્ષણીક તસવીર
થોળનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°07′54″N 72°22′33″E / 23.131657°N 72.375885°E / 23.131657; 72.375885
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો કડી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,

કપાસ, દિવેલી, શાકભાજી

થોળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાનું આવેલું એક મહત્વનું ગામ છે. થોળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

થોળ ગામ નજીક એક કૃત્રિમ તળાવ આવેલું છે. તે સિંચાઇ માટે ૧૯૧૨માં બનાવવામાં આવ્યું હતું. તે મીઠા પાણીનું તળાવ છે. ૧૯૮૮માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

થોળ પક્ષી અભયારણ્ય[ફેરફાર કરો]

થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવેલ છે. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે. જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી.

સંદર્ભ[ફેરફાર કરો]

વધુ વાંચન[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

કડી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. અચરાસણ
 2. અડુદરા
 3. અણખોલ
 4. અલદેસણ
 5. અલુસણા
 6. અંબાવપુરા
 7. આગોલ
 8. આદરજ
 9. આનંદપુરા
 10. આંબલિયારા
 11. ઇશ્વરપુરા
 12. ઈન્દ્રાડ
 13. ઈરાણા
 14. ઉંટવા
 15. કડી
 16. કણજરી
 17. કરજીસણ
 18. કરણનગર
 19. કરસનપુરા
 1. કલ્યાણપુરા
 2. કાસવા
 3. કુંદાલ
 4. કૈયલ
 5. કોરડા
 6. કોલાડ
 7. ખંડેરાવપુરા
 8. ખાવડ
 9. ખાંડમોરવા
 10. ખેરપુર
 11. ગણેશપુરા
 12. ગલોદરા
 13. ગોવિંદપુરા
 14. ઘુઘલા
 15. ઘુમાસણ
 16. ચડાસણા
 17. ચંદ્રાસણ
 18. ચારોલ
 19. ચાંદરડા
 1. જમિયતપુરા
 2. જાદવપુરા
 3. જાસલપુર
 4. જેતપુરા
 5. જેસંગપુરા
 6. ઝાલોદા
 7. ઝુલાસણ
 8. ટાંકીયા
 9. ડાંગરવા
 10. ડેલ્લા
 11. થાડોદ
 12. થોળ
 13. દરાણ
 14. દરાણ મોરવા
 15. દુધઇ
 16. દેવસણા
 17. નગારાસણ
 18. નદાણ
 19. નરસિંહપુરા
 1. ધોરીયા
 2. નવાપુરા
 3. નંદાસણ
 4. નાડોલીયા
 5. નાનપુરાસોનવાડ
 6. નાની કડી
 7. નારણપુરા
 8. નારોલા
 9. પલ્લી
 10. પંથોડા
 11. પિરોજપુર
 12. ફતેહપુરા
 13. ફુલેત્રા
 14. બાબજીપુરા
 15. બાલાસર
 16. બાવલુ
 17. બોરીસણા
 18. ભાલઠી ધરમપુર
 19. મણીપુર
 1. મથાસુર
 2. મહારાજપુરા
 3. મેઢા
 4. મેરડા
 5. બુડાસણ
 6. મોકાસણ
 7. યશવંતપુરા
 8. રંગપુરડા
 9. રાજપુર
 10. રોઝાપુરી
 11. લક્ષ્મણપુરા
 12. લક્ષ્મીપુરા
 13. લક્ષ્મીપુરા
 14. લુણાસણ
 15. લ્હોર
 16. વડવી
 17. વડુ
 18. વણસોલ
 19. વમાજ
 1. વરખાડીયા
 2. વલાવડી
 3. વાઘરોડા
 4. વિડજ
 5. વિનાયકપુરા
 6. વિસતપુરા
 7. વિસાલપુર
 8. વેકરા
 9. શિયાપુરા
 10. સરસાવ
 11. સાદરા
 12. સુજાતપુરા
 13. સેડફા
 14. સેદારડી
 15. સેન્દ્રાણા
 16. હરીપુરા

ભૌગોલિક સ્થાન