બરવાળા તાલુકો

વિકિપીડિયામાંથી
બરવાળા
તાલુકો
બરવાળા તાલુકાનો નકશો
બરવાળા તાલુકાનો નકશો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબોટાદ
મુખ્યમથકબરવાળા
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૭૫૯૮૬
 • લિંગ પ્રમાણ
૯૨૭
 • સાક્ષરતા
૭૦.૩૪%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

બરવાળા (ઘેલાશા) તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાનો તાલુકો છે. બરવાળા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઓગસ્ટ ૨૦૧૩ પહેલા આ તાલુકો અમદાવાદ જિલ્લાનો ભાગ હતો.[૨][૩][૪]

બરવાળા તાલુકાના ગામો[ફેરફાર કરો]

બરવાળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Barwala Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-07-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જૂન ૨૦૧૭.
  2. "My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨.
  3. Kapil, Dave (૧૪ ઓગસ્ટ ૨૦૧૩). "7 new districts to start functioning from Independence Day". The Times of India. મૂળ માંથી 2015-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-20.
  4. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

બોટાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. ગઢડા
  2. બરવાળા
  3. બોટાદ
  4. રાણપુર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન