બોટાદ તાલુકો
Appearance
બોટાદ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બોટાદ |
મુખ્ય મથક | બોટાદ |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૮૬૬૧૮ |
• લિંગ પ્રમાણ | ૯૪૦ |
• સાક્ષરતા | ૬૫.૨ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બોટાદ તાલુકો ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલો તાલુકો છે. આ તાલુકો ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં ભાવનગર જિલ્લાનો ભાગ હતો.[૨][૩] બોટાદ શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.
બોટાદ તાલુકાના ગામો
[ફેરફાર કરો]બોટાદ તાલુકામાં ૫૩ (ત્રેપન) ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૪]
| ||||||||||||||||
|
નોંધ અને સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Botad Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-08 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ Kapil, Dave (૧૪ ઓગસ્ટ ૨૦૧૩). "7 new districts to start functioning from Independence Day". The Times of India. મૂળ માંથી 2015-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-26.
- ↑ "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.
- ↑ "Villages of Botad Taluka". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ માંથી ૨૯ મે ૨૦૧૪ પર સંગ્રહિત.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બોટાદ તાલુકા પંચાયત[હંમેશ માટે મૃત કડી]
- "બોટાદ તાલુકાનો નકશો". ikiMap. ૧૫ માર્ચ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.
બોટાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન | ||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ભૌગોલિક સ્થાન
|
ગુજરાતમાં સ્થાન |