રાણપુર તાલુકો
Appearance
રાણપુર તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બોટાદ |
મુખ્ય મથક | રાણપુર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૯૨૯૨૬ |
• લિંગ પ્રમાણ | ૯૪૭ |
• સાક્ષરતા | ૫૯% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
રાણપુર તાલુકો ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાનો એક તાલુકો છે.[૨] ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં તે અમદાવાદ જિલ્લાનો ભાગ હતો.[૩] રાણપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.
ગામો
[ફેરફાર કરો]રાણપુર તાલુકામાં ૩૪ (ચોત્રીસ) ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૪]
| ||||||||||||||||
નોંધ અને સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ranpur Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-25 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨.
- ↑ "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.
- ↑ "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Ranpur, Amadabad, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ સંગ્રહિત માંથી ૧૩ નવેમ્બર ૨૦૧૧ પર સંગ્રહિત.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- રાણપુર તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૭-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન
બોટાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન | ||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ભૌગોલિક સ્થાન
|
ગુજરાતમાં સ્થાન |