ખસ (તા. રાણપુર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ખસ
—  ગામ  —
 ખસ 

ખસનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′03″N 71°43′57″E / 22.234168°N 71.732461°E / 22.234168; 71.732461
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો રાણપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

ખસ (તા. રાણપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલું એક ગામ છે. ખસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિકશાળા,રેલ્વેસ્ટેશનઃસાળંગપુર રોડના નામથીછેપંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.ખસ ગામમાં ભીમસ્વામિદાદાની જગ્યા આવેલી છે.જે પાળિયાદ વિસામણબાપુની જગ્યાની પેટા શાખા છે.

આ ગામમાં ઘણાં બધા નોકરિયાતો જુદીજુદી શાખામાં ફરજ બજાવે છે. પ્રખ્યાત ટીવી શ્રેણી 'કૌન બનેગા કરોડપતિ'માં આ ગામના વનરાજસિંહ ચાવડાએ ભાગ લઇને સને ૨૦૧૦માં રૂ.૨૫ લાખનુ ઈનામ જીત્યા હતા. વળી તેમણે ખસ ગામના શહિદ સહદેવસિહ મોરીના નામ પરથી પુસ્તકાલય બનાવી આપ્યું છે.[સંદર્ભ આપો]

રાણપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]