બરવાળા
Appearance
બરવાળા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°09′20″N 71°53′04″E / 22.155678°N 71.884338°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બોટાદ |
તાલુકો | બરવાળા |
વસ્તી | ૧૭,૯૫૧ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
પિન કોડ[૨] | ૩૮૨૪૫૦ |
બરવાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. બરવાળાનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Barwala Population Census 2011". મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૬.
- ↑ http://www.onefivenine.com/india/villages/Ahmadabad/Barvala/Barwala
| ||||||||||||||||
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |