લખાણ પર જાઓ

જેસર તાલુકો

વિકિપીડિયામાંથી
જેસર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
મુખ્ય મથક જેસર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

જેસર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાનો તાલુકો છે. જેસર ગામ આ તાલુકાનું તાલુકા મથક છે.

જેસર તાલુકાની રચના ભાવનગર જિલ્લાના મહુવા, પાલીતાણા, ગારીયાધાર તાલુકાઓ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામોમાંથી કરવામાં આવી છે.

જેસર તાલુકાના ગામો

[ફેરફાર કરો]
જેસર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]