લખાણ પર જાઓ

ગારીયાધાર

વિકિપીડિયામાંથી
ગારીયાધાર
—  નગર  —
ગારીયાધારનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°32′23″N 71°34′39″E / 21.539706°N 71.577558°E / 21.539706; 71.577558
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
વસ્તી ૩૩,૯૪૯[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 83 metres (272 ft)

કોડ

ગારીયાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાના મહત્વના એવા ગારીયાધાર તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ગારીયાધાર 21°32′N 71°35′E / 21.53°N 71.58°E / 21.53; 71.58 પર સ્થિત છે.[૨] તેની સરેરાશ ઉંચાઇ 83 metres (272 ft) છે.

જાણીતાં વ્યક્તિઓ[ફેરફાર કરો]

ગારીયાધાર પ્રખ્યાત સંત વાલમરામના વતન તરીકે પ્રખ્યાત છે,[૩] જેઓ ભોજા ભગતના શિષ્ય હતા અને તેમનો આશ્રમ અને સમાધિ અહીં આવેલી છે.

સાહિત્યમાં ઉલ્લેખ[ફેરફાર કરો]

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા હીપો ખુમાણ માં ગારીયાધાર ગામનો ઉલ્લેખ આવે છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gariadhar Population, Caste Data Bhavnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-03.
  2. Falling Rain Genomics, Inc - Gariadhar
  3. Gujarat State Gazetteers: Amreli. Directorate of Govt. Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૨. પૃષ્ઠ ૧૨૨.
  4. "પૃષ્ઠ:Rasdhar5.pdf/૫૬ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-07-30.