વલ્લભીપુર તાલુકો

વિકિપીડિયામાંથી
વલ્લભીપુર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
મુખ્ય મથક વલ્લભીપુર
વસ્તી ૮૦,૧૯૨[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૦ /
સાક્ષરતા ૬૪.૫% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લામાં આવેલો એક તાલુકો છે.[૨] તેનું નામ તેના મુખ્યમથક વલ્લભીપુર પરથી અપાયું છે, જે ઇ.સ. ૪૭૦થી ઇ.સ. ૭૮૮ સમયગાળામાં આ વિસ્તારમાં શાસન કરનાર મૈત્રક વંશની રાજધાની હતી.[૩]

વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લાનો ઉત્તર-પશ્ચિમ ભાગ છે અને તેની ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરે બોટાદ જિલ્લો, પૂર્વમાં ભાવનગર તાલુકો, દક્ષિણે સિહોર તાલુકો અને દક્ષિણ-પશ્ચિમે ઉમરાળા તાલુકો આવેલો છે.[૪]

વલ્લભીપુર તાલુકાના ગામો[ફેરફાર કરો]

વલ્લભીપુર તાલુકામાં ૫૮ ‍(અઠ્ઠાવન) ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૫]

વલ્લભીપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Vallabhipur Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-16 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૭.
 2. "Taluka Panchayat". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ સંગ્રહિત માંથી ૨૦ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત.
 3. "વલ્લભીપુર તાલુકા પંચાયત: ઈતિહાસ (Vallabhipur Panchayat: History)". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ સંગ્રહિત માંથી ૧૬ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.
 4. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.
 5. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Vallabhipur, Bhavnagar, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ સંગ્રહિત માંથી ૧૬ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ભાવનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલિક સ્થાન
 1. ઉમરાળા
 2. ગારીયાધાર
 3. ઘોઘા
 4. જેસર
 5. તળાજા
 6. પાલીતાણા
 7. ભાવનગર
 8. મહુવા
 9. વલ્લભીપુર
 10. સિહોર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન