શ્રેણી:નળ કાંઠાના ગામ

વિકિપીડિયામાંથી

નળ સરોવરનાં કાંઠા પરનાં ગામને નળ કાંઠાનાં ગામ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પઢાર નામની વિચરતી જન જાતીના લોકો વસતા જોવા મળે છે.