લખાણ પર જાઓ

ગરૂડેશ્વર તાલુકો

વિકિપીડિયામાંથી
ગરૂડેશ્વર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
મુખ્ય મથક ગરૂડેશ્વર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ગરૂડેશ્વર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાનો તાલુકો છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

નાંદોદ તાલુકામાંથી આ તાલુકો ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ રચવામાં આવ્યો હતો.[]

તાલુકાના ગામો

[ફેરફાર કરો]

ગરૂડેશ્વર તાલુકામાં ૩૮ ગ્રામ પંચાયતોમાં ૯૪ ગામોનો સમાવેશ થાય છે.[]

ક્રમ ગ્રામ પંચાયત સમાવિષ્ટ ગામો
આમદલા આમદલા
ધામદ્રા ધામદ્રા, છીંડીયાપુરા, ડેકાઈ
ગાડકોઈ ગાડકોઈ
ઇન્દ્રવરણા ઇન્દ્રવરણા, વસંતપુરા, મોટા પિપરીયા, નાના પિપરીયા, બોરીઆ
વાંસલા વાંસલા, નાની રાવલ
ખડગદા ખડગદા
કોઠી કોઠી, કેવડીયા, ગભાણા, ભુમલીયા
કલીમકવાણા કલીમકવાણા
ગરૂડેશ્વર ગરૂડેશ્વર
૧૦ અકતેશ્વર અકતેશ્વર, સાંજરોલી
૧૧ ગડોદ ગડોદ, કુંભીયા, નાસરી
૧૨ ઓરપા ઓરપા, બોરઉતાર, ગુણેથા, ચીચડીયા, વાલપોર
૧૩ ફુલવાડી ફુલવાડી, સેંગપરા, સુરજવડ, ગંભીરપરા
૧૪ ગોરા ગોરા
૧૫ ઝરવાણી ઝરવાણી
૧૬ ઝરીયા ઝરીયા, વાડી
૧૭ ઉડવા ઉડવા
૧૮ જેતપોર (વઘ) જેતપોર (વઘ), હરીપુરા, વણજી, સુરવાણી
૧૯ નઘાતપોર નઘાતપોર, સમશેરપુરા
૨૦ ઝેર ઝેર
૨૧ નવા વાઘપુરા વેલછંડી, જુનવડ, નવા વાઘપુરા, નાના ઝુંડા
૨૨ પાનતલાવડી પાનતલાવડી, ભેખડીયા, ગલુપુરા,બિલીથાણા, સુલતાનપુરા
૨૩ વાવીયાળા વાવીયાળા
૨૪ પંચલા પંચલા, લીમખેતર, ગુલવાણી
૨૫ પીંછીપરા પીંછીપરા, માંકડઆંબા
૨૬ મોખડી મોખડી, સુરપાણ, ધીરખાડી, થવડીયા
૨૭ મીઠીવાવ મીઠીવાવ, પાણીસાદર, ધનીયારા, નવાપરા (ગરૂ), ઢેફા, ધોબીસલ, વાંઝણીતાડ
૨૮ વઘરાલી વઘરાલી, ચાપટ
૨૯ કારેલી કારેલી
૩૦ ટિમરવા ટિમરવા
૩૧ સુકા સુકા, માંણકુવા, બખ્ખર
૩૨ સોનગામ સોનગામ, સાંઢીયા, સજાણપુરા
૩૩ વાઘડીયા વાઘડીયા
૩૪ લીમડી લીમડી, નવાગામ (લિંબડા)
૩૫ સમારીયા સમારીયા
૩૬ ભીલવાસી ભીલવાસી
૩૭ મોટા આંબા મોટાઆંબા, ઉમરવા (જોષી) માંડણ (ગોરા)
૩૮ મોટીરાવલ મોટી રાવલ, સાંકવા, ભાણદ્રા

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અને સરકારની પીછેહઠઃ ભર્યુ આવું પગલું!". divyabhaskar. ૨૯ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૭.
  2. "ગ્રામ પંચાયત | ગરૂડેશ્વર તાલુકા પંચાયત | નર્મદા જિલ્લા પંચાયત". narmadadp.gujarat.gov.in. મેળવેલ ૭ માર્ચ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]