ચુડા તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચુડા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
મુખ્ય મથક ચુડા
વસ્તી ૯૭,૯૧૬[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૫ /
સાક્ષરતા ૭૦.૧૧% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ચુડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. ચુડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ચુડા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

ચુડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Chuda Taluka Population, Religion, Caste Surendranagar district, Gujarat - Census India". www.censusindia.co.in (in અંગ્રેજી). Retrieved ૧૧ જુલાઇ ૨૦૧૭. Check date values in: |accessdate= (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]