લખતર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
લખતર
—  નગર  —

લખતરનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°51′27″N 71°46′45″E / 22.8575195°N 71.779128°E / 22.8575195; 71.779128
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો  લખતર
વસ્તી ૧૨,૩૭૧ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, કન્યા શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી
પિનકોડ ૩૮૨૭૭૫

લખતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો મહત્વના લખતર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

લખતરમાં આદિશ્વર ભગવાનનું ખૂબ પુરાણું દેરાસર આવેલું છે. આ ઉપરાંત લખતરનાં જોવા લાયક સ્થળોમાં અહીંના તળાવ, દરબારી કુવા, બાપુરાજની દેરી અને કિલ્લાનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lakhtar Population Census 2011". Retrieved ૨૦ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)