લખાણ પર જાઓ

ચુડા

વિકિપીડિયામાંથી
ચુડા
—  નગર  —
ચુડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°28′46″N 71°40′51″E / 22.479481°N 71.680817°E / 22.479481; 71.680817
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો ચુડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ચુડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના મહત્વના ચુડા તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

રજવાડા સમયમાં ચુડા વઢવાણ રજવાડાંનો ભાગ હતું. ચુડાનું પૌરાણીક નામ કંકણપુર હતું.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

આ નગર સ્વામિનારાયણ સંપ્રદાયના હરીકૃષ્‍ણ મહારાજનું જન્‍મ સ્‍થળ છે. આ કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા વર્ગનું તે આસ્‍થાનું કેન્‍દ્ર છે.

ખેત-ઉત્પાદન

[ફેરફાર કરો]

ગુજરાત રાજયમાં સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં વઘુમાં વઘુ કપાસ અને મરચાંનુ ઉત્‍પાદન ચુડામાં થાય છે.