લખાણ પર જાઓ

દસાડા તાલુકો

વિકિપીડિયામાંથી
દસાડા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરેન્દ્રનગર
મુખ્યમથકપાટડી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

દસાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. પાટડી આ તાલુકાનું મુખ્ય મથક છે.[] આ તાલુકો કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતું કેન્દ્ર છે.

ઉદ્યોગો

[ફેરફાર કરો]

મીઠા ઉદ્યોગ અને ઉત્પાદન માટે આ તાલુકો સમગ્ર ગુજરાત અને ભારતમાં જાણીતો છે. તાલુકાના છેવાડાનાં ગામોમાં, એટલે કે કચ્છના નાના રણમાં મીઠું પકવવામાં આવે છે. અહીં મીઠાના અનેક અગર આવેલ છે. પકવેલ મીઠાને રણ માંથી છેવાડાના ગામોમાં પિરામિડ આકારના ગંજામાં સંગ્રહ કરવામાં આવે છે.

તાલુકાના જૈનાબાદ ગામે આજે પણ આફિકાના લોકો વસે છે.

દસાડા તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]
દસાડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "અંતે પાટડીની સરકારી કચેરીઓ બહાર તાલુકો 'દસાડા' લખાવાયું". Retrieved ૩ જુલાઇ ૨૦૨૧. {{cite web}}: Check date values in: |access-date= (help)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]