થાનગઢ તાલુકો કે થાન તાલુકો ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. થાનગઢ આ તાલુકાનું મુખ્ય મથક છે.
વર્ષ ૨૦૧૩માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને મુળી તાલુકામાંથી છૂટો પાડીને થાનગઢ તાલુકો બનાવવામાં આવ્યો હતો.
થાનગઢ પે સેન્ટરમાં શાળાઓની યાદી - ૧ (સુરેન્દ્રનગર)[૧]
ક્રમાંક
|
થાનગઢ પે સેન્ટરમાં શાળાઓની યાદી
|
૧.
|
થાનગઢ પ્રાથમિક શાળા - ૧૨
|
૨.
|
થાનગઢ પ્રાથમિક શાળા - ૯
|
૩.
|
વેલાળા (સાયલા) પ્રાથમિક શાળા
|
૪.
|
અમરાપર પ્રાથમિક શાળા - ૩
|
૫.
|
અભેપર પ્રાથમિક શાળા
|
૬.
|
અમરાપર પ્રાથમિક શાળા - ૨
|
૭.
|
સોનગઢ પ્રાથમિક શાળા - ૧
|
૮.
|
શ્રી અજરામર પ્રાથમિક શાળા
|
૯.
|
લાયન્સ ચે.ફા.તૃ.સંચા. માધ્યમિક શાળા
|
૧૦.
|
શ્રી સરસ્વતી વિદ્યામંદિર
|
૧૧.
|
માનવ વિકાસ વિદ્યાલય
|
૧૨.
|
થાનગઢ પે સેન્ટાર શાળા - ૧
|
૧૩.
|
સોનગઢ પ્રાથમિક શાળા - ૩
|
૧૪.
|
સરકારી માધ્યમિક શાળા, સોનગઢ
|
૧૫.
|
અમરાપર પ્રાથમિક શાળા - ૧
|
૧૬.
|
ઉપરી પ્રાથમિક શાળા - ૧૩
|
|
---|
|
ઇતિહાસ |
|
---|
ભૂગોળ | |
---|
સંસ્કૃતિ | |
---|
તાલુકાઓ (મુખ્ય મથક) | |
---|
પરિવહન | |
---|
|