રંગપુર (તા. ચુડા)
Appearance
રંગપુર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°28′46″N 71°40′51″E / 22.479481°N 71.680817°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
તાલુકો | ચુડા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
રંગપુર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું ગામ છે.
રંગપુરમાંથી પણ હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. ગામનાં પાદરમાં છસીયાણા જવાના રસ્તે ભારત સરકાર દ્વારા પુરાતત્વ ખાતાને સંશોધન માટે જમીન ફાળવવામાં અવી છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |