લખાણ પર જાઓ

લીમખેડા તાલુકો

વિકિપીડિયામાંથી
લીમખેડા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોદાહોદ
મુખ્ય મથકલીમખેડા
વિસ્તાર
  કુલ૫,૯૭૧.૮૫ km2 (૨૩૦૫.૭૪ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
  કુલ૩૦૬૨૬૯
  ગીચતા૫૧/km2 (૧૩૦/sq mi)
  લિંગ પ્રમાણ
૧૦૦૮
  સાક્ષરતા
૪૯
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

લીમખેડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો તાલુકો છે. લીમખેડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે. તાલુકામાં આવેલાં ગામો પૈકી ર૬ ગામો રાજ્યના મુખ્યમંત્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલ છે.

લીમખેડા તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]

લીમખેડા તાલુકામાં ૧૫૩ ગામો આવેલાં છે.[]

૨૦૧૭માં લીમખેડા તાલુકામાંથી ૭૧ ગામો વડે નવા સીંગવડ તાલુકાની રચના થઇ હતી.

લીમખેડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Limkheda Taluka Population, Religion, Caste Dahod district, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૮. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "Limkheda Taluka - Dohad". મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૬. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]