સંજેલી તાલુકો
Appearance
સંજેલી તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દાહોદ |
મુખ્ય મથક | સંજેલી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
સંજેલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલા દાહોદ જિલ્લાનો તાલુકો છે. સંજેલી આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકો અંતરિયાળ વિસ્તારમાં ફેલાયેલો છે. આજુબાજુમાં ડુંગરાળ વિસ્તાર ધરાવતો આ તાલુકો મહદંશે આદિવાસી વસ્તી ધરાવે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]સંજેલી તાલુકો ઝાલોદ તાલુકામાંથી છુટો પડી ૫૬ ગામો સાથે નવીન તાલુકા તરીકે ૨૦૧૩માં જાહેર કરવામાં આવ્યો હતો.[૧]
સંજેલી તાલુકાના ગામો
[ફેરફાર કરો]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "સંજેલી આઠમો તાલુકો બનતાં પ્રજામાં આનંદનો માહોલ છવાયો". દિવ્ય ભાસ્કર દૈનિક. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૩. મેળવેલ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |