લખાણ પર જાઓ

ઝાલોદ તાલુકો

વિકિપીડિયામાંથી
ઝાલોદ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોદાહોદ
મુખ્ય મથકઝાલોદ
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૪૭૩૨૭૩
 • લિંગ પ્રમાણ
૯૮૧
 • સાક્ષરતા
૪૭.૬%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઝાલોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો તાલુકો છે. ઝાલોદ આ તાલુકાનું મુખ્ય મથક છે. વર્ષ ૨૦૧૩ સુધી ઝાલોદ તાલુકામાં ૧૫૧ ગામો હતા, પરંતુ ૨૦૧૩માં ઝાલોદ તાલુકામાંથી ૫૬ ગામો છૂટા પાડીને સંજેલી તાલુકાની રચના કરવામાં આવતા[] હવે આ તાલુકાનાં કુલ ગામોની સંખ્યા ૯૭ની છે.

ઝાલોદ તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]
ઝાલોદ તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Jhalod Taluka Population, Religion, Caste Dahod district, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-03-22 પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૮. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "સંજેલી આઠમો તાલુકો બનતાં પ્રજામાં આનંદનો માહોલ છવાયો". દિવ્ય ભાસ્કર દૈનિક. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૩. મેળવેલ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)