ખેરગામ તાલુકો
ખેરગામ તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
મુખ્ય મથક | ખેરગામ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ખેરગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાનો તાલુકો છે. ખેરગામ તાલુકાનું મુખ્યમથક છે.
આ તાલુકો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩થી અસ્તિત્વમાં આવ્યો હતો.[૧]
ખેરગામ તાલુકાના ગામો[ફેરફાર કરો]
ખેરગામ તાલુકામાં ૨૪ ગામોનો સમાવેશ થાય છે.[૧]
| ||||||||||||||||
જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]
ખેરગામથી પૂર્વમાં ૧.૫ કિ.મી ના અંતરે બહેજ ગામે રૂપાભવાની માતાનું પ્રાચીન મંદિર આવેલું છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ "સૂચિત ખેરગામ તાલુકો ૧૫ ઓગસ્ટથી અમલમાં". ૨૭ જૂન ૨૦૧૩. મેળવેલ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૬.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- ખેરગામ તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૨૦-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |