લખાણ પર જાઓ

ગોહિલવાડ પ્રાંત

વિકિપીડિયામાંથી
કાઠિયાવાડ, ગુજરાતના ચાર પ્રાંતનો નકશો, ૧૮૫૫ વર્ષમાં

ગોહિલવાડ પ્રાંત એ કાઠિયાવાડના ચાર પ્રાંતો (પરંપરાગત જિલ્લાઓ, બ્રિટિશ રાજ દરમિયાન) પૈકીનો એક પ્રાંત હતો જેમાં ઘણા સામન્તી એકમો (મોટે ભાગે નાના રજવાડાઓ અને હાલના સૌરાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં) સમાવિષ્ટ હતા. અન્ય પ્રાંતો હાલર પ્રાંત (પશ્ચિમ), ઝાલાવાડ (ઉત્તર) અને સોરઠ (દક્ષિણ) તરીકે ઓળખાતા.

ગોહિલવાડ પ્રાંત કાઠિયાવાડના (દક્ષિણ)પૂર્વ ભાગને આવરી લે છે, જે મોટેભાગે હાલના ભાવનગર જિલ્લા અને અમરેલી જિલ્લાના વિસ્તારો છે.

રજવાડાંઓ[ફેરફાર કરો]

સલામી રજવાડાંઓ :

  • પ્રથમ વર્ગ : ભાવનગર રાજ્ય, સંબોધન:મહારાજા, વારસાગત સલામ 13-ગન્સ (15-બંદૂકો સ્થાનિક)
  • બીજા વર્ગ : પાલીતાણા રાજ્ય, સંબોધન:ઠાકોર સાહેબ, વારસાગત સલામ 9-બંદૂકો

મુખ્ય બિન-સલામ રજવાડાંઓ :

આ ઉપરાંત ત્યાં ઘણાં વધુ નાનાં આશ્રિત રજવાડાંઓ હતા, જે સામાન્ય રીતે માત્ર એક ગામ જેટલો જ વિસ્તાર ધરાવતા હતાં.

બાહ્ય કડીઓ અને સ્ત્રોતો[ફેરફાર કરો]