વાગરા તાલુકો

વિકિપીડિયામાંથી
વાગરા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોભરૂચ
મુખ્ય મથકવાગરા
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૦૦૦૪૪
 • લિંગ પ્રમાણ
૮૭૦
 • સાક્ષરતા
૭૦.૫%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

વાગરા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનો તાલુકો છે. વાગરા આ તાલુકાનું મુખ્યમથક છે.

વાગરા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

વાગરા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Vagra Taluka Population, Religion, Caste Bharuch district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-27 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]