ડોલવણ તાલુકો
Appearance
ડોલવણ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
મુખ્ય મથક | ડોલવણ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ડોલવણ તાલુકો ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનો તાલુકો છે. ડોલવણ આ તાલુકાનું મુખ્ય મથક છે.
ડોલવણ તાલુકાના ગામ
[ફેરફાર કરો]ક્રમ | ગામ | પુરૂષ | સ્ત્રી | વસ્તી (૨૦૧૧) |
---|---|---|---|---|
૧ | કલકવા | ૧૯૩૮ | ૧૯૦૬ | ૩૮૪૪ |
૨ | ધરમપુરા | ૨૨૪ | ૨૧૮ | ૪૪૨ |
૩ | બેડા રાયપુર | ૧૯૮૬ | ૧૯૩૦ | ૩૯૧૬ |
૪ | ગાંગપુર | ૩૮૫ | ૩૫૪ | ૭૩૯ |
૫ | બેડચીત | ૮૮૪ | ૮૮૧ | ૧૭૬૫ |
૬ | કમલપોર | ૨૨૭ | ૨૨૪ | ૪૫૧ |
૮ | ભોજપુર દુર | ૨૭૩ | ૨૩૭ | ૫૧૦ |
૯ | ગડત | ૧૯૮૨ | ૧૯૯૨ | ૩૯૭૪ |
૮૨ | ઉમરકચ્છ | ૮૧૬ | ૮૩૫ | ૧૬૫૧ |
૧૦ | ઉમરવાવ નજીક | ૧૨૩૦ | ૧૨૫૯ | ૨૪૮૯ |
૧૧ | માંગલીયા | ૪૬૧ | ૪૬૫ | ૯૨૬ |
૧૨ | ધામણદેવી | ૪૦૩ | ૪૨૯ | ૮૩૨ |
૧૩ | ચાકધરા | ૧૮૨ | ૨૦૧ | ૩૮૩ |
૧૪ | કેલવાણ | ૧૬૭ | ૧૭૧ | ૩૩૮ |
૧૫ | અંબાપાણી | ૧૫૭ | ૧૬૬ | ૩૨૩ |
૧૬ | ગારવણ | ૩૭૮ | ૩૫ | ૪૧૩ |
૧૭ | પાલાવાડી | ૩૦૨ | ૩૦૭ | ૬૦૯ |
૧૮ | ધંતુરી | ૭૦૩ | ૭૧૮ | ૧૪૨૧ |
૧૯ | રામપુરા દુર | ૨૧૧ | ૧૯૨ | ૪૦૩ |
૨૦ | રેગણ કચ્છ | ૪૫૧ | ૪૩૫ | ૮૮૬ |
૨૧ | વાંકલા | ૧૦૩૧ | ૧૦૭૨ | ૨૧૦૩ |
૨૨ | બાગલપુર | ૧૯૦ | ૧૯૭ | ૩૮૭ |
૨૩ | ઘાણી | ૭૭૩ | ૭૫૪ | ૧૫૨૭ |
૨૪ | બામણામાલ દુર | ૧૨૪૩ | ૧૨૦૪ | ૨૪૪૭ |
૨૫ | પાટી | ૨૫૨૪ | ૨૬૨૩ | ૫૧૪૭ |
૨૬ | કુંભીયા | ૯૦૮ | ૯૧૪ | ૧૮૨૨ |
૨૭ | પલાસીયા | ૬૫૦ | ૭૦૧ | ૧૩૫૧ |
૨૮ | અંતાપુર | ૧૭૮૧ | ૧૮૧૦ | ૩૫૯૧ |
૨૯ | કલમકુઇ | ૩૪૮ | ૩૮૪ | ૭૩૨ |
૩૦ | હરીપુરા | ૩૫૧ | ૪૨૫ | ૭૭૬ |
૩૧ | ધોળકા | ૪૩૭ | ૪૫૪ | ૮૯૧ |
૩૨ | આમણીયા | ૩૯૩ | ૪૨૫ | ૮૧૮ |
૩૩ | આછોપાલવ | ૫૭ | ૫૬ | ૧૧૩ |
૩૪ | અંધારવાડી દુર | ૧૨૨૨ | ૧૨૯૧ | ૨૫૧૩ |
૩૫ | પંચોલ | ૯૧૧ | ૮૯૫ | ૧૮૦૬ |
૩૬ | ડોલવણ | ૩૫૯૧ | ૩૫૮૮ | ૭૧૭૯ |
૩૭ | કાકડવા | ૧૩૬૨ | ૧૩૬૬ | ૨૭૨૮ |
૩૮ | કોસમકુવા | ૧૫૫ | ૧૬૪ | ૩૧૯ |
૩૯ | પીઠાદરા | ૧૧૦૯ | ૧૧૦૦ | ૨૨૦૯ |
૪૦ | જામલીયા | ૨૦૫ | ૨૦૦ | ૪૦૫ |
૪૧ | બરડીપાડા | ૭૫૩ | ૭૫૫ | ૧૫૦૮ |
૪૨ | પીપલવાડા | ૮૮૩ | ૮૯૨ | ૧૭૭૫ |
૪૩ | ઢાંગધર | ૬૯૪ | ૭૩૧ | ૧૪૨૫ |
૪૪ | કરંજખેડ | ૧૦૭૯ | ૧૧૪૬ | ૨૨૨૫ |
૪૫ | કણધા | ૭૧૫ | ૭૫૨ | ૧૪૬૭ |
૪૬ | પાઠકવાડી | ૧૧૧૪ | ૧૧૨૮ | ૨૨૪૨ |
૪૭ | ઉમરવાવ દુર | ૧૨૭૩ | ૧૨૨૧ | ૨૪૯૪ |
૪૮ | ગારપાણી | ૧૪૪ | ૧૯૬ | ૩૪૦ |
૪૯ | વરજાખણ | ૮૩૫ | ૯૪૦ | ૧૭૭૫ |
૫૦ | તકીઆંબા | ૧૩૧૫ | ૧૩૩૭ | ૨૬૫૨ |
૫૧ | બેસનીયા | ૬૧૨ | ૬૨૨ | ૧૨૩૪ |
૫૨ | રાયગઢ | ૬૯૨ | ૬૯૩ | ૧૩૮૫ |
૫૩ | હલમુડી | ૩૮૦ | ૩૫૨ | ૭૩૨ |
૫૪ | આમોનીયા | ૩૩૮ | ૩૩૩ | ૬૭૧ |
૫૫ | ડુંગરડા | ૧૬૦ | ૧૫૩ | ૩૧૩ |
૫૬ | પદમ ડુંગરી | ૯૩૬ | ૯૯૮ | ૧૯૩૪ |
૫૭ | બોરકચ્છ | ૪૫૬ | ૪૨૦ | ૮૭૬ |
૫૮ | ચુનાવાડી | ૧૦૧૩ | ૧૦૦૮ | ૨૦૨૧ |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |