લખાણ પર જાઓ

નાઘેર

વિકિપીડિયામાંથી

નાઘેર ગુજરાતના એક ફળદ્રુપ વિસ્તારનું નામ છે.

જુનાગઢ જિલ્લામાં ઘેડનો પ્રદેશ પૂરો થાય ત્યાંથી માધવપુરથી દક્ષિણ બાજુનો આજક દેવરાણા વગેરેથી લઈ સમુદ્રપ્રાંતનો છેક ઊના દેલવાડા સુધીનો ફળદ્રુપ પ્રદેશ નાધેર તરીકે ઓળખાય છે.[] તેમાં પ્રભાસ પાટણની આસપાસનો દરિયાકાંઠાનો પ્રદેશ [] તેમજ આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "નાઘેર - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૮.