સરસ્વતી તાલુકો
Appearance
સરસ્વતી તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
મુખ્ય મથક | પાટણ[૧] |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
સરસ્વતી તાલુકો ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલો એક તાલુકો છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]અગાઉ કામચલાઉ ધોરણે પાટણ તાલુકામાંથી અમુક ગામો છૂટા પાડીને વાગડોદ તાલુકાની રચના કરવામાં આવી હતી. તેમાં તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી જેવી કચેરીઓ પણ શરૂ થઇ હતી. પરંતુ તાલુકા સંઘની રચના મુદ્દે મડાગાંઠ સર્જાતાં અને મામલો કોર્ટમાં જતાં પાછળથી અલગ તાલુકો રદ કરી દેવાયો હતો.[૧] વર્ષ ૨૦૧૨માં થયેલી જાહેરાત મુજબ વાગડોદ તાલુકો રદ કરી દેવામાં આવ્યો અને જે ગામો પહેલા આ તાલુકામાં સમાવવામાં આવ્યા હતા તે ગામો સરસ્વતી તાલુકામાં ભેળવી દેવામાં આવ્યાં.[૧]
પાટણ જિલ્લામાંથી સરસ્વતી નદીના ઉત્તર કાંઠાના તરફના ગામોને નવા બનેલા સરસ્વતી તાલુકામાં મુકવામાં આવ્યા છે.[૧]
સરસ્વતી તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |