લખાણ પર જાઓ

નિઝર તાલુકો

વિકિપીડિયામાંથી
નિઝર
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોતાપી
મુખ્યમથકનિઝર
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

નિઝર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનો મહત્વનો તાલુકો છે. નિઝર આ તાલુકાનું મુખ્ય મથક છે.

આ તાલુકાને અડીને ઉચ્છલ તાલુકો અને મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે.

નિઝર તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]
નિઝર તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
  1. અંત્રુલી (નિઝર)
  2. આડદા
  3. અમોડે (તલોદે)
  4. અમોડે (સતોને)
  5. અરકુંડા (નિઝર)
  6. અસરાવા (નિઝર)
  7. આશાપુર (નિઝર)
  8. આસ્તે (બુધવળ)
  9. કવિથે (નિઝર)
  10. કવેલ્દે
  11. કેલાણી (નિઝર)
  12. કેવડામોઇ
  13. કોંડરાજ (નિઝર)
  14. કોઠલી બુડરક
  15. ખારાવે (ગનોરે)
  16. ખોદળા (નિઝર)
  17. ખોદાદા
  18. ગામડી
  19. ગુજરપુર
  20. ચીચોડા (નિઝર)
  21. ચીરમાટી
  22. જાપમડી (આમલી)
  23. તરનદા
  24. તાપી ખાડકલે
  25. તુલસે
  26. દેવમોગરા (નિઝર)
  27. દેવલા
  28. નાસરપુર (નિઝર)
  29. નિઝર
  30. નિઝર (પિપલોદ)
  31. નિમભોરે
  32. નેવાળે (નિઝર)
  33. પામલાસ (નિઝર)
  34. પીશવર
  35. બહુરૂપા
  36. બાલ્દે
  37. બાળમ્બે
  38. બુધવળ(આસ્તે)
  39. બેજ (નિઝર)
  40. બોરડે (નિઝર)
  41. બોરથે (નિઝર)
  42. બોરદે
  43. ભીલજાંબોલી
  44. ભીલભવાલી
  45. માતાવળ
  46. મુબારકપુર
  47. મોદાલે
  48. મોરઆંબા
  49. રણૈછી (નિઝર)
  50. રાજપુર
  51. રાયગઢ
  52. લક્ષ્મીખેડા
  53. લેકુરવાડી (નિઝર)
  54. વડલી (નિઝર)
  55. વાંકા (નિઝર)
  56. વેસગામ (નિઝર)
  57. વ્યાવલ
  58. શાલે (નિઝર)
  59. શેલુ (નિઝર)
  60. સરવલે
  61. સુલવડે
  62. હરદુલી દિગાર
  63. હાથનુર દિગાર
  64. હીંગણી દિગાર
  65. હોલ


બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]