ફતેપુરા તાલુકો

વિકિપીડિયામાંથી
ફતેપુરા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોદાહોદ
મુખ્ય મથકફતેપુરા
વિસ્તાર
 • કુલ૩,૦૯૪.૭૬ km2 (૧૧૯૪.૮૯ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૩૮૧૧૬
 • ગીચતા૭૭/km2 (૨૦૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૮૫
 • સાક્ષરતા
૪૯.૮%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ફતેપુરા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ફતેપુરા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ફતેપુરા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

ફતેપુરા તાલુકામાં ૯૬ ગામો આવેલાં છે.

ફતેપુરા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Fatepura Taluka Population, Religion, Caste Dahod district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]