કુકરમુંડા તાલુકો

વિકિપીડિયામાંથી
કુકરમુંડા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
મુખ્ય મથક કુકરમુંડા
વસ્તી ૬૦,૫૯૮[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

કુકરમુંડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનો તાલુકો છે. કુકરમુંડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

કુકરમુંડા તાલુકાના પૂર્વ અને ઉત્તરમાં મહારાષ્ટ્ર રાજ્ય, પશ્ચિમમાં નર્મદા જિલ્લાનો સાગબારા તાલુકો અને દક્ષિણમાં નિઝર તાલુકાની સરહદ આવેલી છે. તાપી નદી કુકરમુંડા અને નિઝર તાલુકાને અલગ પાડે છે. તાલુકામાંથી અંકલેશ્વર-બહરાનપુર ધોરીમાર્ગો પસાર થાય છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે તાલુકાની વસ્તી ૬૦,૫૯૮ છે.[૧]

કુકરમુંડા તાલુકાના ગામો[ફેરફાર કરો]

કુકરમુંડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "કુકરમુંડા". tapidp.gujarat.gov.in. મેળવેલ ૨૦ મે ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]