સાગબારા તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સાગબારા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

સાગબારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સાગબારા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં મુખ્યત્વે આદિવાસીઓ વસે છે. આ તાલુકાનો વિસ્તાર જંગલોથી ભરપુર તેમ જ ડુંગરાળ છે.

સાગબારા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]