ડેડીયાપાડા તાલુકો
Appearance
ડેડીયાપાડા તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નર્મદા |
મુખ્ય મથક | ડેડીયાપાડા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ડેડીયાપાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો તાલુકો છે. ડેડીયાપાડા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં મુખ્ય વસ્તી આદિવાસીઓની છે. તાલુકાનો મોટાભાગનો વિસ્તાર ગાઢ જંગલોથી આચ્છાદિત તેમ જ ડુંગરાળ છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય
- દેવમોગરા પાંડોરી માતા મંદિર
- નિનાઈ ધોધ
- માલ-સામોટ
- સગાઈ
ડેડીયાપાડા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |