જલાલપોર તાલુકો
Appearance
જલાલપોર તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
જલાલપોર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતરાજ્યના નવસારી જિલ્લાનો તાલુકો છે. જલાલપોર આ તાલુકાનું મુખ્ય મથક છે. જલાલપોર તાલુકામાં મુખ્યત્વે દરિયાકાંઠાના ગામો આવેલાં છે.
જલાલપોર તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- જલાલપોર તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
- જલાલપોર તાલુકા વિશે માહિતી[હંમેશ માટે મૃત કડી]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |