જલાલપોર

વિકિપીડિયામાંથી
જલાલપોર
—  નગર  —
જલાલપોરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°56′57″N 72°54′49″E / 20.9491°N 72.9136°E / 20.9491; 72.9136
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
વસ્તી

• ગીચતા

૧૬,૨૪૬ (૨૦૦૧)

• 3,249/km2 (8,415/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 5 square kilometres (1.9 sq mi)
કોડ
  • • ફોન કોડ • +૦૨૬૩૭
    વાહન • GJ-21

જલાલપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

જલાલપોર નવસારી શહેરની પશ્ચિમ દિશામાં આવેલું છે.