લખાણ પર જાઓ

બોડેલી તાલુકો

વિકિપીડિયામાંથી
બોડેલી તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોછોટાઉદેપુર
રચના૨૦૧૩
મુખ્ય મથકબોડેલી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

બોડેલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો છે. બોડેલી તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

૨૦૧૩માં વડોદરા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી છોટાઉદેપુર જિલ્લો બનાવાયો હતો. તેના પાવી જેતપુર તાલુકા અને સંખેડા તાલુકામાંથી બોડેલી તાલુકાની રચના થઇ હતી.[][]

બોડેલી તાલુકાના ગામ

[ફેરફાર કરો]

બોડેલી તાલુકામાં ૧૪૫ જેટલા ગામોનો સમાવેશ થાય છે.[lower-alpha ૧][]

બોડેલી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. રાજપરા અને માવલી બે ગામ યાદીમાં નથી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "વિભાજન થતાં ૮૨ ગામોનો તાલુકો અને એ.પી.એમ.સી. બદલાશે". ૩૧ મે ૨૦૧૫. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. "Process to set up Chhota Udepur district begins". Times of India. ૯ ફેબ્રુઆરી ૨૦૧૩. મૂળ માંથી 2013-09-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩.
  3. http://chhotaudepurdp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/bodeli.pdf[હંમેશ માટે મૃત કડી]