ચાણસ્મા તાલુકો
Appearance
ચાણસ્મા તાલુકો | |
---|---|
તાલુકો | |
અક્ષાંશ-રેખાંશ (ચાણસ્મા): 23°43′04″N 72°06′39″E / 23.7178049°N 72.1107438°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
મુખ્ય મથક | ચાણસ્મા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૩૦૭૪૩ |
• લિંગ પ્રમાણ | ૯૩૦ |
• સાક્ષરતા | ૮૧.૫૨ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ચાણસ્મા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ચાણસ્મા આ તાલુકાનું મુખ્ય મથક છે. ચાણસ્મા તાલુકાનું ધીણોજ ગામ તેના કાપડના વેપારને કારણે સમગ્ર પંથકમાં પ્રચલિત છે.[સંદર્ભ આપો]
ચાણસ્મા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Chanasma Taluka Population, Religion, Caste Patan district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-03-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઇ ૨૦૧૭.