શંખેશ્વર જૈન તીર્થ

વિકિપીડિયામાંથી
શંખેશ્વર પદ્માવતી તીર્થ/શંખેશ્વર જૈન તીર્થ
શંખેશ્વર જૈન તીર્થ
ધર્મ
જોડાણજૈન
દેવી-દેવતાપાર્શ્વનાથ
તહેવારોપોષ દશમી, મહાવીર જયંતી
સ્થાન
સ્થાનશંખેશ્વર, ગુજરાત, ભારત
શંખેશ્વર જૈન તીર્થ is located in ગુજરાત
શંખેશ્વર જૈન તીર્થ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°30′29.3″N 71°47′15.6″E / 23.508139°N 71.787667°E / 23.508139; 71.787667
સ્થાપત્ય
સ્થાપના તારીખઇ.સ. ૧૦૯૮

શંખેશ્વર જૈન તીર્થ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં શંખેશ્વર ખાતે આવેલું જૈન તીર્થ સ્થળ છે. આ મંદિરના મૂળનાયક તીર્થંકર પાર્શ્વનાથ છે.[૧][૨] આ સ્થળ ૧૨૫ સે.મી. ઊંચી પદ્માવતી દેવીની પ્રતિમા માટે પ્રસિદ્ધ છે. પદ્માવતીની મૂર્તિ ઉપરાંત સરસ્વતી, મહાલક્ષ્મી, નાકોડા ભૈરવ અને મણિભદ્ર વીરની પ્રતિમાઓ પણ અહીં જોઇ શકાય છે. આ તીર્થસ્થળમાં યાત્રીઓ માટે રોકાણ કરવાની વ્યવસ્થા છે. આ તીર્થની નજીકમાં જ ૧૦૮ ભક્તિવિહાર પાર્શ્વનાથ, રાજેન્દ્રસૂરી નવકાર મંદિર, આગમમંદિર તીર્થ, ભક્તામર મંદિર અને કલાપૂર્ણ ગુરૂમંદિર પણ આવેલા છે.

હાલનું મંદિર ૧૮૧૧માં બાંધવામાં આવ્યું હતું.[૩]

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Cort 2010, p. 186.
  2. "www.Jinalaya.com - Shri Shankheshwar Tirth - Jain Temples in Gujarat". www.jinalaya.com. મૂળ માંથી 2018-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-25.
  3. James Burgess (archaeologist) (૧૮૭૬). Report on the Antiquities of Kutch & Kathiawar: Being the Result of the Second Season's Operations of the Archaeological Survey of Western India, 1874-1875. London: India Museum. પૃષ્ઠ ૧૮૭, ૨૧૭. મૂળમાંથી અહીં સંગ્રહિત 2021-04-23. મેળવેલ ૨૭ ઓગસ્ટ ૨૦૧૬.CS1 maint: bot: original URL status unknown (link)

સ્ત્રોત[ફેરફાર કરો]