લખાણ પર જાઓ

સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તાર

વિકિપીડિયામાંથી
સિદ્ધપુર
Constituency for the ગુજરાત વિધાનસભા
બેઠક વિગતો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોપાટણ
લોક સભા વિસ્તારપાટણ
કુલ મતદાતા૨,૭૧,૩૦૪[૧]
આરક્ષિતના
વિધાન સભા સભ્ય
પદ પર
બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત
પક્ષભારતીય જનતા પાર્ટી
ચૂંટાયેલ વર્ષ૨૦૨૨

સિદ્ધપુર એ ભારતના ગુજરાત રાજ્યના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંનો એક છે.[૨][૩] તે પાટણ જિલ્લામાં આવે છે અને તેનો મતવિસ્તાર ક્રમાંક ૧૯ છે.

મતદાર ક્ષેત્રોની સૂચિ

[ફેરફાર કરો]

આ વિધાનસભા બેઠક નીચેના ભાગોનું પ્રતિનિધિત્વ કરે છે, [૪]

  1. સિદ્ધપુર તાલુકો
  2. પાટણ જિલ્લાના ગામો, જેમાં - અજુજા, મુના, ખારેડા, ઉંટવડા, અમરપુરા, વહાણા, ભાટસણ, કોઈટા, રાવિયાણા, ખોદાણા, કત્રાસમાલ, મેસર, હૈદરપુરા, દેલવાડા, ગણેશપુરા, અબાલોવા, જંગરાલ, વાસણી, જખા, લક્ષ્મીપુરા, એંદલા, મોરપા, વાગડોદ, વછલવા, લખડાપ, ભીલવણ, રેંચાવી, વાડી, ચારૂપ, વડુ, સિયોલ, વામૈયા, કીમ્બુવા, કોટાાડ, સાણોદરડા- નો સમાવેશ થાય છે.

વિધાનસભાના સભ્યો

[ફેરફાર કરો]
વર્ષ સભ્ય પક્ષ
૨૦૨૨ બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત ભારતીય જનતા પાર્ટી
૨૦૧૭ ચંદનજી તલાજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૨૦૧૨ બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૨૦૦૭ જય નારાયણ વ્યાસ ભારતીય જનતા પાર્ટી

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Gujarat General Legislative Election 2022". Election Commission of India. મેળવેલ 18 April 2023.
  2. "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). મૂળ (PDF) માંથી 25 January 2014 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2021.
  3. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017.
  4. "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]