નસવાડી તાલુકો

વિકિપીડિયામાંથી
નસવાડી તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો છોટાઉદેપુર
મુખ્ય મથક નસવાડી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

નસવાડી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો છે. નસવાડી આ તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ થયેલી છોટા ઉદેપુર જિલ્લાની રચના પહેલા આ તાલુકો પહેલા વડોદરા જિલ્લામાં હતો.[૧][૨][૩]

નસવાડી તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

નસવાડી તાલુકામાં આશરે ૨૨૦ ગામો આવેલા છે.

નસવાડી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Nasvadi Taluka : Vadodara : Gujarat Government". મૂળ માંથી 2018-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-21.
  2. "Pincodes and post offices in Nasvadi Taluk". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-21.
  3. "Modi Announces Creation of New District". Outlook. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]