નસવાડી
Appearance
નસવાડી | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°02′42″N 73°43′54″E / 22.045132°N 73.731604°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | છોટાઉદેપુર |
તાલુકો | નસવાડી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, તુવર , શાકભાજી |
નસવાડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આઝાદી પહેલા નસવાડી સોલંકી વંશના રાજપૂતોના હેઠળનું રજવાડું હતું. તેનો વિસ્તાર ૫૧ ચોરસ કિમી હતો.[૧] નસવાડી વડોદરાના ગાયકવાડી શાસન હેઠળ આવતું ખંડણી ભરતું રજવાડું હતું.
ભૂગોળ
[ફેરફાર કરો]નસવાડી નગર વડોદરાથી ૭૧ કિમી અને રાજ્યના મુખ્ય મથક ગાંધીનગરથી ૧૭૩ કિમીના અંતરે આવેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Nasvadi Princely State". મૂળ માંથી 2012-02-29 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-21.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |